Tuesday, December 24, 2024
HomeGujaratહળવદમાં શિક્ષકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

હળવદમાં શિક્ષકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ચોરીના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સુનિલનગર સોસાયટીમાં રહેતા શિક્ષક જીજ્ઞેશભાઈ હરજીવનભાઈ વાઢેરની દાહોદ ખાતે બદલી થતા તેમનું હળવદમાં આવેલું મકાન બંધ હાલતમાં હોય, તસ્કરોએ શિક્ષકના આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલા રૂ.૨૫ હજાર રોકડા તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ.૩૧ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!