Friday, April 26, 2024
HomeGujaratહળવદમાં પ્લોટ વેચાતો લેવા મામલે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી : ફરીયાદ...

હળવદમાં પ્લોટ વેચાતો લેવા મામલે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી : ફરીયાદ નોંધાઈ

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી ફરિયાદી દામજીભાઇ બચુભાઇ જાટીયા (ઉ.વ. ૫૮, ધધો વેપાર, રહે હાલ હળવદ ઉમા ડુપલેક્ષ વંસત પાર્ક સોસાયટી, હળવદ, મુળ આદીપુર ૩એ પ્લોટ નંબર ૧૬૨, તા-ગાંધીધામ, જી કચ્છ ભુજ) એ હરીભાઇ જુનાગઢ વાળોનો છોકરો દિનેશ ઉર્ફે ડીકે (રહે હાલ હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧ના રોજ બપોરના એકાદ વાગ્યાના સુમારે ફરીયાદીએ આરોપીના પિતા પાસેથી હળવદના જી.આઇ.ડી. સીમમાં પ્લોટ લીધેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી આરોપીએ તેના મોબાઇલ નંબર ઉપરથી ફરીયાદીના મોબાઇલ ઉપર અવારનવાર ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!