Thursday, May 16, 2024
HomeGujaratઅણીયારી ટોલનાકા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી જતા ગટરના ખાડામા ખબકયો

અણીયારી ટોલનાકા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી જતા ગટરના ખાડામા ખબકયો

માળીયા-હળવદ હાઈવે પર આવેલ સાઈન માઈકા કારખાના પાસે ટ્રક કન્ટેનર ચાલકે જોરદાર બ્રેક મારતા ટ્રક પલ્ટી મારી ગયાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

માળીયા-હળવદ હાઈવે પર અણીયારી ટોલનાકાથી હળવદ તરફ જતા સાઈન માઈકા કારખાના પાસે બેકાબુ સ્પીડે દોડતા ટ્રક રજી. નંબર GJ-12-BV-5573ના ચાલકે અચાનક બ્રેક લગાવતા અકસ્માત સર્જાયો હતો.ટ્રકની આગળ જતા વાહન ચાલકે બ્રેક મારતા ટ્રકના ડ્રાઈવરે પણ જોરથી બ્રેક લગાવી હતી જેથી ટ્રક ગુલાંટ મારી રોડની સાઈડમાં આવેલ ગટરના ખાડામાં ખાબક્યો હતો આ બનાવને લઈને ટ્રક ચાલક વિરુધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!