Tuesday, June 25, 2024
HomeGujaratમોરબીમાં ગૌ પ્રેમીઓની સજાગતાથી એક ગૌવંશનો જીવ જતા બચ્યો

મોરબીમાં ગૌ પ્રેમીઓની સજાગતાથી એક ગૌવંશનો જીવ જતા બચ્યો

માળિયાની બાજુમાં અંજીયાસર ખાતે માળિયા મી. પોલીસે બાતમીને આધારે કતલખાને લઇ જવાતા એક ગૌવંશને બચાવી લેવાયો છે. વાંકાનેર ગૌરક્ષકો, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની ટીમ દ્વારા સફળતા પૂર્વક મૂંગા પ્રાણીનો જિવ બચાવી લેવાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગૌ પ્રેમીઓને ગઈકાલે બાતમી મળી હતી કે, એક શખ્સ તરણેતર બાજુથી વાંકાનેર ગૌવંશને ભરવા આવવાનો છે. જે સચોટ બાતમીના આધારે વોચ ગોઠવાતા વાંકાનેર રાતી દેવડી ગામ ખાતે આવી હતી. ત્યારે વાંકાનેર ગૌરક્ષકો, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષકોની ટીમે સ્થળ પર ત્રાટકી એક ગૌવંશ ભરીને માળિયાની બાજુમાં અંજીયાસર સદામ હુસેન નિયા કતલ કરવા લઈ જવાના હતા. ત્યારે ગૌરક્ષકોએ આરોપીને પકડી પાડતા ગૌવંશને બચાવવામાં સફળતા મળી છે અને મહિલા સહિત બે આરોપીને વાંકાનેર પોલીસ ને હવાલે કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!