Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ મુજબ હાર્દીકભાઇ ધર્મેંદ્રભાઇ ઉઘરેજાએ નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટસ એપાર્ટમેન્ટમાં નીચેના એરિયામાં પાર્ક કરેલી સ્‍કોર્પીયો કાર રજી.નં. જીજે-૦૩-કેએચ-૮૬૬૬ તા. ૧૮ના રાત્રે ૧૦ વાગ્યાથી તા.૧૯ના સવારના ૮:૩૦ વાગ્યા દરમ્યાન અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!