Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર બસસ્ટેન્ડમાંથી બાઇકની ચોરી, ફરીયાદ નોંધાઈ

વાંકાનેર બસસ્ટેન્ડમાંથી બાઇકની ચોરી, ફરીયાદ નોંધાઈ

બાઈક ચોરીનાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અજયભાઇ ત્રિભુવનભાઇ વોરા (ઉ.વ.૨૫, રહે.રાતીદેવડી ગામ શેરીનં-૧ વાંકીયા રોડ તા.વાંકાનેર) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૨નાં રોજ સવારના સમયે વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડની અંદર ખુલ્લી પાર્કીગની જગ્યામાં તેમણે પોતાના મોટર સાયકલ હીરોહોન્ડા કંપની સ્પ્લેન્ડર નં જીજે-૦૩-ઇ.એફ-૩૪૩૩ વાળું બાઈક પાર્ક કર્યું હતું. જે કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરીને લઇ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!