Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીકથી સીએનજી રિક્ષાની ચોરી:ફરિયાદ નોંધાઇ

મોરબીના મહેન્દ્રનગર નજીકથી સીએનજી રિક્ષાની ચોરી:ફરિયાદ નોંધાઇ

મોરબી ના મહેન્દ્રનગર નજીક એક રીક્ષા ચાલકની રીક્ષા કોઈ ઈસમ ચોરી ગયું હોવાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર નજીક આવેલ ચાર રસ્તા પાસે મોલની સામેના વિસ્તારમાંથી આ કામના ફરિયાદી યુનુસભાઈ ઇબ્રાહીમભાઇ પલેજા રહે કાંતિનગર વાળાની રીક્ષા નંબર જીજે-૩૬-યુ-૨૧૮૬ જેના ચેસિસ નંબર MD2A27AY3HWB82164 વાળી રીક્ષા જેની કી.રૂ.૮૫,૦૦૦/- વાળી રીજેંસી મોલ ની બહાર પાર્ક કરેલ હોય જ્યાંથી કોઈ અજાણ્યો ઇસમ આ રિક્ષાની ચોરી કરી હંકારી ગયો હોવા અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!