Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં તસ્કરોનો તરખાટ એક સાથે ચાર દુકાનના તાળા તૂટ્યા

મોરબીમાં તસ્કરોનો તરખાટ એક સાથે ચાર દુકાનના તાળા તૂટ્યા

મોરબીમાં વધતી જતી ઠંડીના માહોલ વચ્ચે તસ્કરોનો તરખાટ પણ માજા મૂકી રહ્યો છે ત્યારે ગત રાત્રી ના રોજ સુપર ટોકીઝ નજીક ચાર દુકાના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સુપર ટોકીઝ નજીક એક સાથે ચાર દુકાનાને તસ્કરો એ નિશાન બનાવી હતી દુકાનના તાળા તૂટ્યા અંગની જાણ થતાની સાથે જ વેપારીઓ દોડી આવ્યા હતા અને આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જોકે દુકાનોમાંથી કેટલા માલ મતા ની ચોરી થઈ તે અંગે હજુ સતાવાર રીતે જાહેર થયું નથી પરંતુ વધતા જતા ચોરીના બનાવને પગલે વેપારીઓએ નાઈટ પેટ્રોલીગ વધારવાની માંગ ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!