Saturday, April 25, 2026
HomeGujaratમોરબીના નવા બસ સ્ટેન્ડ સામે નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવા બસ સ્ટેન્ડ સામે જાહેરમાં નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા (૧)ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ ઉવ.૫૨ રહે.કાયાજી પ્લોટ શેરી નં.૨ રવાપર રોડ મોરબી, પદુભા મનહરસિંહ જાડેજા ઉવ.૬૨ રહે. સહયોગ સોસાયટી રવાપર રોડ મોરબી તથા જિતેન્દ્ર ગોપાલદાસ બુદ્ધદેવ ઉવ.૪૬ રહે.કાયાજી પ્લોટ શેરી નં.૨ રવાપર રોડ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે ત્રણેય જુગારી પાસેથી રોકડા રૂ.૫,૨૦૦/- કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!