મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા સુભાન આદમભાઇ ઉર્ફે ડાડો મોવર, વસીમભાઇ અશરફભાઈ કાસમાણી, સોહીલ રસુલભાઈ સુમરાની રોકડ રકમ ૧૧૭૦૦ના મુદામાલ સાથે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.