Friday, September 20, 2024
HomeGujaratમોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વજેપર શેરી-૧૩ માં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વજેપર શેરી -૧૩ માં જાહેરમાં જુગાર રમતા જયતિલાલ સવજીભાઈ કાવઠીયા, રવિભાઈ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણીયા અને અનિલભાઈ શાંતિભાઈ ગોસ્વામીને રોકડ રકમ રૂ.૧૧૫૫૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!