Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના મકરાણીવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો પકડાયા

મોરબીના મકરાણીવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો પકડાયા

મોરબીના મકરાણીવાસમાં એ ડિવિઝન પોલીસે જાહેર જગ્યામાં જુગાર રમતા કુલ ત્રણ શખ્સોને રૂ.૪,૬૩૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આસીફભાઇ રફીકભાઇ મકરાણી ઉવ.૩૪ રહે.મકરાણીવાસ, કાસમભાઈ દિલાવરભાઈ પઠાણ ઉવ.૨૭ રહે.મકરાણીવાસ, કૈલાશગીરી મોહનગીરી ગોસ્વામી ઉવ.૪૫ રહે.મકરાણીવાસની રોકડા રૂ.૪,૬૩૦/-સહીતના મુદામાલ સાથે ધરપકડ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!