Tuesday, January 14, 2025
HomeGujaratટંકારામાં બાઈક ઉપર વિદેશી દારૂની ડિલિવરી કરતા ત્રણ ઝડપાયા

ટંકારામાં બાઈક ઉપર વિદેશી દારૂની ડિલિવરી કરતા ત્રણ ઝડપાયા

ટંકારા: ટંકારા પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની ડિલિવરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓ પાસેથી બે બાઈક તેમજ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પો.સ્ટે.સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કલ્યાણપર ગામ પાસે આવેલ ક્રિષ્ના કોટન & ઓઇલમીલ પાસે બાઈક ઉપર વિદેશી દારૂની બોટલોની ડિલિવરી કરતા આરોપીઓ મહાવીરસિંહ નવુભા ઝાલા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે જોધપર ઝાલા તા.ટંકારા જી.મોરબી, જયપાલસિંહ ખુમાનસંગ ઝાલા ઉ.વ.૨૧ ધંધો-ખેતી રહે જોધપર ઝાલા તા.ટંકારા જી.મોરબી, સતિષ કુવરજીભાઇ સવસાણી ઉ.વ.૧૮ ધંધો-અભ્યાસ રહે-કલ્યાણપર તા.ટંકારા જી.મોરબીવાળાને વિદેશી દારૂની બોટલ નંગ- ૦૬ કુલ કિ.રૂ. ૧૮૦૦ તથા મો.સા.નંગ-૦૨ કિ.રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩૧,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!