Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના પાડધરા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેરના પાડધરા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડી પાસે વેલાભાઇ પોલાભાઇ ઝાલા (ઉ.વ-૭૨, રહે મુળ વરડુસર), રઘુભાઇ ગાંડુભાઇ ગોરીયા (ઉ.વ.૪૫ રહે. ચુપણી) રવુભાઇ નકુભાઇ ખાચર (રહે. વીડી જાંબુડીયા) વાળા ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા મળી આવતા પોલીસે રૂ. ૧૦,૧૦૦/- સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!