Friday, March 29, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબીના વીસીપરામાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

ગઇકાલે તા.20 નાં રોજ મોરબીનાં વીસીપરામાં સ્મશાન રોડ પર રાજ બેકરી સામે શેરીમાં ચેતનભાઇ મેરૂભાઇ શેખાણી, હિતેષભાઇ મનુભાઇ સાંતલપરા અને જગદિશભાઇ રાણાભાઇ ધોળકીયાને જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 580 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!