Friday, April 26, 2024
HomeGujaratમોરબી-કંડલા બાયપાસ નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

મોરબી-કંડલા બાયપાસ નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૨૦નાં રોજ મોરબી-કંડલા બાયપાસ નજીક વારીયા પ્લોટમાં ગફારભાઇ ઉમરભાઇ ભટી, બશીરભાઇ ઓસમાણભાઇ અમરેલીયા, બશીરભાઇ ઓસમાણભાઇ અમરેલીયા અને તાજુબશા બાબુશા શાહમદારને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,250 જપ્ત કર્યા છે. તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!