Friday, August 19, 2022
HomeGujaratમોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબી શહેરના લાતીપ્લોટમાં વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમી રહેલા મોસીનભાઈ સલીમભાઇ મોવર, કિશનભાઇ નારણભાઇ સરવૈયા અને કિશનભાઇ ભીખુભાઇ મેવાડાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૩,૮૦૦/- જપ્ત કરી આરોપીઓની અટક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!