Sunday, August 16, 2026
HomeGujaratબંગાવડી ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષીય માસૂમનું મોત

બંગાવડી ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ત્રણ વર્ષીય માસૂમનું મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડીમાં રમતા રમતા પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ત્રણ વર્ષીય ખેતમજૂરના માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, બંગાવડી ગામે વિપુલભાઈ મગનભાઈ મેંદપરાની વાડીમાં ખેતમજૂરી કરતા અને ખંડાલા પૂજારી તા.જી.અલીરાજપુરના વતની રાકેશભાઈ ચૌહાણનો ત્રણ વર્ષીય પુત્ર સજ્જન ઓરડી પાસે રમતો હતો. તે દરમિયાન અકસ્માતે પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!