Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબી ના યુવા સામાજીક આગેવાન અજય લોરીયાનો આજે જન્મદિવસ

મોરબી ના યુવા સામાજીક આગેવાન અજય લોરીયાનો આજે જન્મદિવસ

મોરબીમાં કોરોના હોય કે ગૌ શાળા કે પછી શહીદો માટે ફંડ એકત્ર કરવાની વાત હોય હરહમેંશા અગ્રેસર રહેતા અનેં લોકો માટે સેવા કાર્ય માટે સતત કાર્યશીલ રહેતા અજયભાઈ લોરીયા નો આજે જન્મદિવસ છે 14 ઓક્ટોબર ના રોજ જન્મેલા અજય લોરીયા મિલનસાર અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે તેઓ બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવે છે જેમાં આજે ઠેર ઠેરથી અજય લોરીયાને તેના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેની દીર્ઘાયુ અને તે સફળતાના શિખરો પાર કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!