Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબી માળીયા વિધાનસભાના ભાજપ આઇટી ઇન્ચાર્જ ગોવિંદભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી માળીયા વિધાનસભાના ભાજપ આઇટી ઇન્ચાર્જ ગોવિંદભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી માળીયા વિધાનસભા માં ભાજપ આઇટી ઇન્ચાર્જ અને સેવાકીય કાર્યોમાં હમેશા મોખરે રહેતા ગોવિંદભાઈ ઘોડાસરા નો આજે જન્મદિવસ છે ત્યારે ગોવિંદભાઈ એ નાનકડી ઉંમરમાં પોતાના સદકાર્યો થકી ખુબ નામના મેળવી છે સાથે સાથે મિલન સાર સ્વભાવ ધરાવતા હોવાથી મોરબી તેમજ સમગ્ર રાજ્યમાં તેમનું મિત્ર વર્તુળ ફેલાયેલું છે અને ખાસ વાત કરીએ તો જ્યારે કોરોના કાળમાં લોકો સ્વજનો ને પણ પારકા કરવાના અનેક બનાવો પણ આપણે જોયા છે ત્યારે ગોવિંદભાઈ એ પોતાની કે પોતાના પરીવારની ચિંતા કર્યા વગર લોકો વચ્ચે જઈને અનેક જરૂરી ચીજ વસ્તુઓ ગરીબોમાં નિઃશુલ્ક વિતરણ કર્યું હતું ત્યારે આજે તેઓએ જીવનના ૩૭ વર્ષ પૂર્ણ થઈ ૩૮ માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે તેઓના મોબાઈલ નંબર 89800 50850 પર ઠેર ઠેરથી શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મિરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!