Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી પીએસઆઇ તરીકે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂકેલા અને હાલના ભક્તિનગર પીઆઈ જે...

મોરબી પીએસઆઇ તરીકે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂકેલા અને હાલના ભક્તિનગર પીઆઈ જે ડી ઝાલાનો જન્મદિવસ

મોરબીમાં પીએસઆઇ તરીકે માળીયા મિયાણા અને એ પહેલા અમદાવાદ ના વિરમગામ તાલુકા પીએસઆઇ સહિત જુદા જુદા પોલીસમથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને એ બાદ પીઆઈ પ્રમોશન બાદ પણ એસીબી પીઆઈ,અમરેલી જીલ્લામાં ધારી સીપીઆઈ,ધારી શહેર પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા હાલ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પીઆઈ જે ડી ઝાલાનો આજે જન્મદિવસ છે બહોળું મિત્ર વર્તુળ અને મિલનસાર સ્વભાવ ધરાવતાં પીઆઈ જે ડી ઝાલા ગુનેગારો માટે દબંગ માનવામાં આવે છે જ્યાં તેઓ પગ મૂકે છે ત્યાંથી જ ગુનેગારો રસ્તો બદલી નાખે છે ત્યારે આજે ૧૫ નવેમ્બરના રોજ તેઓનો જન્મદિવસ છે અને આગામી વર્ષોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી મોરબી મિરર પરિવાર અને તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!