Saturday, May 4, 2024
HomeNewsBirthdayહળવદ ના જનતા ફૂડ મોલના માલિક અને યુવા બ્રહ્મ અગ્રણી કેદારભાઈ રાવલનો...

હળવદ ના જનતા ફૂડ મોલના માલિક અને યુવા બ્રહ્મ અગ્રણી કેદારભાઈ રાવલનો આજે જન્મદિવસ

હળવદમાં રહેતા અને હળવદ અમદાવાદ હાઇવે પર પ્રખ્યાત રેસ્ટોરન્ટ એવી જનતા ફૂડ મોલ ના માલિક અને યુવા બ્રહ્મ અગ્રણી કેદાર ભાઈ રાવલ નો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

કેદારભાઈ રાવલ તેમના હસમુખી સ્વભાવ ને કારણે હળવદ સહિત મોરબી જિલ્લો તેમજ અન્ય શહેરોમાં પણ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.બ્રહ્મસમાજના કોઈ પણ કાર્ય માટે હર હંમેશ તત્પર રહેતા કેદારભાઈ રાવલ નો આજે જન્મદિવસ હોય ત્યારે ઠેર ઠેર થી તેઓને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!