Saturday, December 21, 2024
HomeNewsBirthdayહળવદના ગુજરાત સમાચાર/GSTV ન્યુઝ અને મોરબી મીરરના રિપોર્ટર મયુર રાવલનો આજે જન્મદિવસ

હળવદના ગુજરાત સમાચાર/GSTV ન્યુઝ અને મોરબી મીરરના રિપોર્ટર મયુર રાવલનો આજે જન્મદિવસ

નેશનલ પ્રેસ એસોસિએશન મોરબી જિલ્લાના સહ પ્રભારી, હળવદ તાલુકાના યુવા જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર મયુર રાવલ નો આજે જન્મદિવસ

- Advertisement -
- Advertisement -

હળવદ ના પ્રતિભાશાળી . સેવાભાવી,યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એકટીવ પત્રકાર મયુર રાવલ ઇલ્કે/પ્રિન્ટ મીડિયા થકી પંથકના લોકોના પ્રાણ પ્રશ્નો ને પોતાની કલમ‌ થકી વાચા આપી રહ્યા છે.પત્રકારત્વ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે આજ સુધી નામી-અનામી ૫૦ થી વધુ સંસ્થાઓ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્ર, થી સન્માનિત કરવામાં આવ્યા છે.

હળવદ માં ૧૭ વર્ષથી મીડિયા ક્ષેત્રે સેવા આપતા જાણીતા યુવા નેશનલ પ્રેસ એસોસિએશન મોરબી જિલ્લાના સહ પ્રભારી, જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર મયુર રાવલ નો આજે જન્મદિવસ છે, તેઓએ વર્ષ ૨૦૦૫ માં આજકાલ સાંધ્ય દૈનિક અખબારમા જોડાઈને મીડિયા ક્ષેત્રે પદાપર્ણ કર્યું.હાલ તેઓ જાણીતા ગુજરાત સમાચાર/ જીએસટીવી ન્યુઝ ચેનલમાં મોરબી મીરર માં અને અન્ય ઇંગલિશ ગુજરાતી અખબારોમાં હળવદ તાલુકાના રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.હળવદ એક્સપ્રેસ ના તંત્રી (શિવ ન્યુઝ &એડ એજન્સી) અન્ય ન્યુઝ પેપર ચેનલ માં પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિકમીડિયા સાથે જોડાઈને ૧૭ વર્ષથી હળવદ પંથકના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પરિવાર ની ચિંતા પરવાહ કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિ માં હળવદ શહેર માં બનતી નાની મોટી ઘટનાઓ માટે પોતે રાત હોય કે દિવસ, કોઈ પણ પરિસ્થિતિ હોય શહેર માં બનતી ઘટના ઓ ના સ્થળે પહોંચી પોતાની પત્રકરીતા નું ઉદાહરણ બન્યા છે,મયુર રાવલ નું જીવન ભગવાન શ્રી શરણેશ્વર મહાદેવ આવનારા સમયમાં તેમની તમામ મનોકામના પરીપૂર્ણ કરે કરે તેવી પ્રાર્થના.આજે તેમના જન્મદિવસે મિત્રો,શુભેચ્છકોઓ, શુભચિંતકો, આગેવાનો તેમના મોબાઈલ નંબર 9909458555 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!