Wednesday, May 8, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાટીદાર સમાજ સહીત અન્ય સમાજમાં ખુબ લોકચાહના ધરાવતા જયંતીભાઈ જેરાજ ભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે.છેલ્લા ઘણા વર્ષોથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવાથી અનેક રાજકીય નેતાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે સાથે સાથે સફળ સિરામિક ઉદ્યોગ પતી તરીકે પણ કાર્યરત છે.

- Advertisement -
- Advertisement -

તેમજ જયંતિભાઈ  પટેલ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, કડવા પાટીદાર ભુવન પ્રમુખ, બરવાળા હાઈસ્કૂલના પ્રમુખ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે.સગા સંબંધી,મિત્રો, ઉધોગપતિઓ સહીત બહોળો ચાહક વર્ગ ધરાવતા જયંતિભાઈના મો. 9825224900 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!