Tuesday, August 9, 2022
HomeNewsBirthdayમોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પરેશ ગંભીરનો આજે જન્મદિવસ

મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પરેશ ગંભીરનો આજે જન્મદિવસ

મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને કુદરતી આફતોમાં પણ ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પરેશભાઈ ગંભીરનો આજે જન્મદિવસ છે જેમાં મિતભાષી અને સુમેલભર્યું વ્યક્તિત્વ ધરાવતાં પરેશભાઈ હર હમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે ત્યારે આજે તેઓના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે સાથે જ મોરબી મીરર પણ ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!