Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબીમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ વિરલ પટેલનો આજે જન્મદિવસ

મોરબીમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ વિરલ પટેલનો આજે જન્મદિવસ

ગુજરાત સ્ટેટ વીજીલન્સ ,ગાંધીનગર આર આર સેલ તેમજ એલસીબી સહિત મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં અનેક મહત્વની જગ્યાઓ પર નોંધપાત્ર ફરજ બજાવી અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી કાઢનાર પીઆઇ વિરલ લાલજીભાઈ પટેલ હાલ સુરત શહેરમાં સરથાણા પોલીસ મથકના પીઆઇ તરીકે ફરજ નિભાવી રહયા છે ત્યારે અનેક ગંભીર ગુનાઓના ભેદ ત્વરિત ઉકેલવામાં હમેશા અગ્રેસર રહેતા વિરલ લાલજીભાઈ પટેલનો આજે જન્મદિવસ છે પીઆઇ વિરલ પટેલ પોતાની કામગીરીની આગવી સૂઝબૂઝ થી જાણીતાં અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પીઆઇ વિરલ પટેલને જન્મદિવસ ની સવારથી જ અઢળક શુભેચ્છા નોં ધોધ વરસી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મોરબીથી બદલી પામીને સુરત ના સરથાણા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ દ્વારા પોતાના ફરજ કાળ દરમિયાન કોઈપણ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય તે ખાસ ધ્યાન રાખવામાં આવે છે
મોરબી જિલ્લામાં વાકાનેર સિટી, બી ડિવિઝન,તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં માસ્ટર ગણાતા વિરલ પટેલ પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે તેઓના મિત્ર વર્તુળ અને મોરબી મીરર ટીમ દ્વારા આગામી સમયમાં તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!