Saturday, May 4, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા ભાજપ આઈ ટી સેલના જિલ્લા સહ ઇન્ચાર્જ રાજન પુરબિયાનો આજે...

મોરબી જિલ્લા ભાજપ આઈ ટી સેલના જિલ્લા સહ ઇન્ચાર્જ રાજન પુરબિયાનો આજે જન્મદિવસ

મોરબી સમાજ સેવાના કાર્યમાં હમેંશા તત્પર રહેતા યંગ ઇન્ડીયા ગ્રુપના સક્રિય સભ્ય તથા મોરબી જિલ્લા ભાજપ આઈ ટી સેલના જિલ્લા સહ ઇન્ચાર્જ રાજનભાઈ પુરબિયાનો આજે જન્મસિ છે. તેઓ યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સક્રિય સભ્ય તથા વાલ્મિકી સમાજના યુવા આગેવાન તરીકે હંમેશા સેવાકીય કાર્યો તથા સમાજસેવામાં તત્પર રહે છે. સરળ વિવેકી ખુબ લાગણીશીલ એવા યુવા કાર્યકર્તા રાજનભાઈના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ તથા બહોળા મિત્ર વતુળ, સામાજિક-રાજકીય આગેવાનો તરફથી તેમના મો.8160182942 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!