Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી ના સામાજીક કાર્યકર રાજુભાઈ દવેનો આજે જન્મ દિવસ

મોરબી ના સામાજીક કાર્યકર રાજુભાઈ દવેનો આજે જન્મ દિવસ

મોરબી ના સામાજીક કાર્યકર રાજુભાઈ દવેનો આજે 17/11 જન્મદિવસ છે. 49 મું વર્ષ પૂર્ણ કરી 50 માં વર્ષ માં પ્રવેશ કર્યો.સુમેળભર્યુ વ્યક્તિત્વ અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રાજુભાઈ સ્વભાવે અત્યંત લાગણીશીલ અને સ્પષ્ટ વક્તા છે તેમ કહેતા નકારી શકાય નહી તેની આ વિશેષ સ્વભાવ ને લીધે રાજુભાઈ ને તેના જન્મદિન નિમીતે આગામી વર્ષ માં તેઓ સફળતા ના શિખરો પાર કરે તેવી ઈશ્વર ને પ્રાથના ની સાથે તેના મોબાઇલ નં. 9726598616 મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!