Tuesday, April 23, 2024
HomeNewsBirthdayમોરબી ના સિનિયર પત્રકાર દિલીપભાઇ બરાસરાનો આજે જન્મદિવસ

મોરબી ના સિનિયર પત્રકાર દિલીપભાઇ બરાસરાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના સિનિયર અને વરિષ્ઠ પત્રકાર એવા દિલીપભાઈ બરાસરા નો આજે જન્મદિવસ છે.તેઓ સ્વભાવે શાંત અને મિતભાષી હોવાથી તેઓ પોતાનું બહૉળુ મિત્રવર્તુળ ધરાવે છે સાથે જ તેઓએ પોતાની એક આગવી છાપ ધરાવે છે જેના હિસાબે તેઓ હર હંમેશ કોઈપણ જગ્યાએ અને કોઈપણ વિભાગમાં પોતાનું આગવું સ્થાન મેળવે છે દિલીપભાઈ હર હંમેશ પોતાના આજુબાજુના લોકો પોતાના સગાસંબંધીઓ અને પોતાના કામ પ્રત્યે સતત પ્રયત્નશીલ અને ગંભીરતાપૂર્વક નોંધ લઇ અને સતત કાર્યરત રહે છે બીજી બાજુ જોવા જઈએ તો દિલીપ ભાઈ પોતે આપના જગન્નાથની ભાવનામાં માનનારા વ્યક્તિ છે છેલ્લા ૧૮ વર્ષથી અવિરત મહેનત કરતા પત્રકાર સામાજિક કાર્યકર દિલીપભાઈને તેના જન્મદિવસ નિમિત્તે ચોતરફ થી શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!