Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી જયહિન્દ અને મોરબી મીરર નાં પત્રકાર ભાસ્કર જોશીની લાડકવાયી નીત્યાનો આજે...

મોરબી જયહિન્દ અને મોરબી મીરર નાં પત્રકાર ભાસ્કર જોશીની લાડકવાયી નીત્યાનો આજે જન્મદિવસ

મોરબી મીરર ના અને જય હિન્દ ના પત્રકાર ભાસ્કર ભાઈ જોષી ની દીકરી નીત્યા નો આજે જન્મદિવસ છે તેણીએ મંગલમય જીવનના ૦૪ વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષની કેડીએ કદમ માંડ્યા છે નીત્યાનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. જોષી પરિવારની પુત્રી નીત્યાના જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ દ્વારા તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!