Saturday, December 28, 2024
HomeNewsBirthdayટંકારાના નિવુત જમાદાર શશિભાઇ આચાર્ય નો આજે જન્મ દિવસ

ટંકારાના નિવુત જમાદાર શશિભાઇ આચાર્ય નો આજે જન્મ દિવસ

ટંકારા રિટાયર્ડ રાઈટર હેડ અને હાલ પોલીસ સ્ટેશનમાં ઉમદા સેવા આપતા શશિભાઇ આચાર્ય ઉર્ફે અદાનો આજે બર્થ ડે સવાર થી શુભેચ્છા પાઠવતા નગરજનો સગા સંબંધી

- Advertisement -
- Advertisement -

ટંકારા પંથકમાં અદા ના હુલામણા નામથી ઓળખતા અને પોલીસ મથકે રાઈટર હેડ તરીકે નિવુત થયેલા શશિભાઇ આચાર્ય નો આજે જન્મ દિવસ હોય સવારથીજ એમના મોબાઈલ નંબર 9687600510 પર શુભેચ્છા નો વરસાદ વરસ્યો છે

અદા નોકરી દરમિયાન ભોગ બનનાર કે અરજદાર સાથે પ્રેમાળ સ્વભાવ તાલુકા આખાના માનીતા બન્યા હતા અને ટંકારા નો પ્રેમ પામી ટંકારા જ વતન બનાવી હાલ પણ પોલીસ મથકે વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે અને નવા પોલીસ ને જરુરી જાણકારી આપી કાયદાકીય સમજણ પુરી પાડે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!