Saturday, May 4, 2024
HomeNewsBirthdayટંકારાના યુવા પત્રકાર અને ટંકારા મોરબી મીરર પ્રતિનિધિ જયેશ ભટાસણાનો આજે જન્મદિવસ

ટંકારાના યુવા પત્રકાર અને ટંકારા મોરબી મીરર પ્રતિનિધિ જયેશ ભટાસણાનો આજે જન્મદિવસ

ટંકારાના યુવા પત્રકાર અને ટંકારા તાલુકાનાં મોરબી મીરર પ્રતિનિધિ જયેશભાઈ ભટાસણાનો આજે જન્મ દિવસ છે.

- Advertisement -
- Advertisement -

જયેશભાઇ પોતાના હસમુખ સ્વભાવ ને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે .તેમજ ભક્તિ દયા અને શ્રમને તેઓ હંમેશા આગળ રાખે છે .તેમજ પરોપકાર ની ભાવના ધરાવતા યુવા જાગૃત પત્રકાર, સામાજીક કાર્યકર એવા જયેશભાઈને આજે તેના જન્મ દિવસે તેના સગા સંબંધીઓ, મિત્રવર્તુળમાંથી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરી આગળ વધે એ માટે શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.મોરબી મિરરની સમગ્ર ટીમ પણ જયેશભાઈને જન્મ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!