Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી એસપી ઓફિસમાં ફરજ બજાવતા વસંતભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

મોરબી એસપી ઓફિસમાં ફરજ બજાવતા વસંતભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

મોરબી : એસપી ઓફીસમાં એસપીના કમાન્ડર તરીકે ફરજ બજાવતા કર્મનિષ્ઠ, હોશિયાર,એવા વસંતભાઈ મકવાણાનો આજે જન્મ દિવસ છે. તેઓએ 27 વર્ષ પૂર્ણ કરી 28 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો,સગા સંબંધીઓ દ્વારા તેમનાં મો.નં. 9601464800 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. મોરબી મીરર ટીમ પણ તેઓને જન્મ દિવસ નિમિતે તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!