Sunday, May 5, 2024
HomeNewsBirthdayમોરબી મીરર ટીમના યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

મોરબી મીરર ટીમના યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશન ના ખજાનચી પંકજભાઈ સનારીયા નો આજે જન્મદિવસ છે નાનપણ થી જ કઈક કરી છૂટવાની ભાવના સાથે પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવીને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા અને વેબ પોર્ટલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરી રહ્યા છે. મોરબી મીરર ટીમના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયા ના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો, પોલીસના મિત્રો, સરકારી અધિકારીઓ- કર્મચારીઓ તેઓના મોબાઇલ નંબર 99788 59500 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને મોરબી મિરર ટીમ દ્વારા પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!