Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે સર્વ જ્ઞાતિ ૭માં સમૂહ લગ્નોત્સવમાં ૭૬ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

મોરબીમાં આવતીકાલે સર્વ જ્ઞાતિ ૭માં સમૂહ લગ્નોત્સવમાં ૭૬ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડૉ. પરેશ પારીઆ ની એક યાદીમાં જણાવવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે જેમાં આવતીકાલે યોજાનાર આ સમૂહ લગ્ન માં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓ ના સંતાનોને પ્રથમ અગ્રયતા આપવામાં આવી ત્યારે બાદ સામાજિક અને આર્થિક પછાત તેમજ આર્થિક નબળા પરિવારના સંતાનોને લાભ આપવાના હેતુથી આ સમૂહ લગ્ન નુ આયોજન થયેલ છે.

- Advertisement -
- Advertisement -

આવતી કાલે તા. ૧૨/૦૩/૨૦૨૩ના રોજ મોરબી ના શનાળા ગામ ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે.આ સમૂહ લગ્નોત્સવ માં કન્યાને કરિયાવર માં ૭૦થી વધુ ઘરવખરીની આઇટમો દાતાઓના સહયોગ થી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!