Wednesday, October 30, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.સુખદેવસિંહ કનુભા જાડેજા નું દુખ:દ અવસાન

મોરબી નિવાસી સ્વ.સુખદેવસિંહ કનુભા જાડેજા નું દુખ:દ અવસાન

ક્ષત્રિય મુળ ભાંખ હાલ મોરબી નિવાસી સ્વ. કનુભા પ્રભાતસિંહ જાડેજાના પુત્ર સ્વ.સુખદેવસિંહ કનુભા જાડેજા તે ભરતસિંહ કનુભા જાડેજા ના નાના ભાઈ) (pgvcl નિવૃત્ત) ,સ્વ. અશોકસિંહ કનુભા જાડેજા ના મોટા ભાઈ, હિનાબા ક્રિપાલસિંહ ચુડાસમા તથા મહાવીરસિંહ જાડેજા ના પિતાશ્રી અને દિવ્યરાજસિંહ અશોકસિંહ જાડેજા તથા મયુરસિંહ અશોકસિંહ જાડેજાના મોટાબાપુ અને ક્રિપાલસિંહ ચુડાસમાના સસરા તથા ઇન્દ્રજીતસિંહ ચુડાસમાના કાકાજી સસરાનુ તા ૬/૧૧/૨૦૨૧ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે , સદગત નું બેસણું તા.૮/૧૧/૨૦૨૧, સોમવાર ના રોજ ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યે નિવાસ સ્થાને સુર્યકીર્તિનગર-૧, બ્લોક નં-૧૮, સામાકાંઠે, મોરબી-૨ રાખેલ છે.આ માટે મોં.ન.૮૪૮૮૮ ૩૨૮૪૨,૯૪૨૯૦ ૯૯૨૩૩,૯૯૭૯૩ ૫૫૯૫૮ પર વધુ વિગત માટે સંપર્ક કરવા પરિવાર જનો દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!