Sunday, May 5, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં એબીવીપી દ્વારા દિવાળી નિમિતે જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ, ફટાકડાનું વિતરણ કરાયુ

મોરબી જિલ્લામાં એબીવીપી દ્વારા દિવાળી નિમિતે જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ, ફટાકડાનું વિતરણ કરાયુ

મોરબી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નૂતન વર્ષના પાવન પ્રસંગે મોરબીના દરેક તાલુકાઓમાં જરૂરિયાતમંદ પરિવારના બાળકોને મીઠાઈ અને ફટાકડા વિતરણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ચલો વહા દીપ જલાંયે ,જહા આજ ભી અંધેરા હે ના સૂત્રને સાર્થક કરવા હિન્દૂ ધર્મના સૌથી મોટા તહેવાર દીપાવલી, નૂતન વર્ષ નિમિતે એબીવીપી મોરબી જિલ્લા દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી શહેર, ઉપરાંત મોરબી જીલ્લાના વાંકાનેર , હળવદ ,ટંકારા ,માળિયા સહિત તમામ તાલુકાના સલ્મ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકોને મીઠાઈ, ફરસણનો નાસ્તો તેમજ ફટાકડા આપી દિવાળીની માનવ સેવાના ભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી. એબીવીપીના આ પ્રેરણાદાઈ કાર્યને મોરબીવાસીઓએ બિરદાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!