Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuપરબતસંગ ડુંગરસંગ ટાપરીયાનું દુઃખદ અવસાન

પરબતસંગ ડુંગરસંગ ટાપરીયાનું દુઃખદ અવસાન

પરબતસંગ ડુંગરસંગ ટાપરીયાનું તા. ૮-૯-૨૦૨૧ ભાદરવા-સુદ ૨ ને બુધવાર અવસાન થયેલ છે. સદગતનું બેસણુ ગત તા.૧૩-૯-૨૦૨૧ સોમવારે રાખવામાં આવ્યું હતું. તથા હરીરસ પાઠ શ્રીરામજી મંદિર, ચાડધ્રા ખાતે રાખેલ હતા.
ઊતરક્રિયા તા.૧૯-૦૯-૨૦૨૧ રવીવાર ના રોજ ચાડધ્રા ગામ ખાતે રાખેલ છે. માધુભા ડુંગરસંગ ટાપરીયા (ભાઈ), જયરાજસિંહ માધુભા ટાપરિયા (પુત્ર), હિતેશભાઈ માધુભા ટાપરિયા (પુત્ર)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!