Wednesday, December 4, 2024
HomeNewsAvsannondh & Besnuશકત શનાળા નિવાસી સજજનબા સુખુભા ઝાલાનું દુ:ખદ અવસાન : ટેલીફોનીક બેસણું

શકત શનાળા નિવાસી સજજનબા સુખુભા ઝાલાનું દુ:ખદ અવસાન : ટેલીફોનીક બેસણું

મુળ શકત શનાળા નિવાસી સ્વ. સુખુભા શિવુભા ઝાલાના ધર્મપત્ની કરણસિંહ, રઘુભા, મહેન્દ્રસિંહ નાં માતૃશ્રી. હિતેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, યશરાજસિંહ, શૌર્યરાજસિંહ, હર્ષરાજસિંહ નાં દાદી. દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, યોગીરાજસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજાનાં મામીનું આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૨/૪/૨૦૨૧નાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

કરણસિંહ સુખુભા ઝાલા (૯૮૭૯૮૦૬૭૮૪)

મહેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (૯૩૨૮૧૭૭૦૭૭)

ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (૯૬૦૧૭૯૯૯૯૯)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!