રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા આજે મોડી સાંજે રાજ્યમાં જુદા જુદા જીલ્લામાં ફરજ બજાવતા બીન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલીઓ કરવામાં આવી હતીઆ બદલીઓમાં રાજ્યના 40 થી વધુ પીઆઈની બદલીઓ કરવામાં આવી છે જેમાં પદર અને જાહેર હિતમાં આ બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં વાંકાનેર સીટી પીઆઈ તરીકે ફરજ બજાવતા એચ.એન.રાઠોડની અમદાવાદ સિટીમાં બદલી કરી નિમણુંક આપવામાં આવી છે જ્યારે પશ્ચિમ કચ્છ ભુજમાં ફરજ બજાવતા પી.એચ. લખધીરકાની બદલી મોરબી જીલ્લામાં કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં પીઆઈની ઘટ સામે એક મહિલા પીઆઈ મુકવામાં આવ્યા છે એમ છતાં હજુ મોરબીમાં પીઆઈની તાતી જરૂરિયાત છે તો બીજી બાજુ ટૂંક સમયમાં જ પીએસઆઈની બદલીઓનો ગંજીપો પણ ચિપાય તેવી આધારભૂત સુત્રોમાંથી