Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના મહંત શ્રી સીતારામ બાપુની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમનું આયોજન

મોરબીના મહંત શ્રી સીતારામ બાપુની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમનું આયોજન

શ્રી ગાયત્રી મંદિર રામાપીર મંદિર – રાજપર રોડ, મોરબીના મહંત શ્રી સીતારામ બાપુ દેવલોક પામ્યા છે. એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમનું તા.૦૬/૦૩/૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ગાયત્રી મંદિર રામાપીર મંદિર – રાજપર રોડ, મોરબીના મહંત શ્રી સીતારામ બાપુ દેવલોક પામતા એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા આગામી તા.૦૬/૦૩/૨૦૨૩ સુધી દરરોજ રાત્રે સંતવાણી ભજનભાવ કરવાનું સેવક ગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો કોઈ પણ ભજન કલાકારો, ઉસ્તાદ, બૈજોવાદક તથા મંજીરાવાદક સાજીંદા બ્રહ્મલીન મહંતશ્રી સીતારામ બાપુને સ્વેચ્છાએ શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા હોય તેઓએ બે દિવસ પહેલા નરેન્દ્ર જોશી ((નરૂમામા) – ૯૯૧૩૫ ૬૯૬૯૬), ઈશ્વરભાઈ પટેલ (૯૯૭૮૭ ૪૦૫૪૦), ભગાભાઈ બોરીચા ((ભજનિક) – ૯૮૭૯૭ ૧૯૧૩૬) તથા ભાભાભાઈ (૮૨૬૪૩ ૫૫૫૫૫)નો સંપર્ક કરવા સેવક ગણ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!