Monday, May 13, 2024
HomeGujaratવાંકાનેરના વિરપર ગામેં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે આરોપી ઝડપાયા

વાંકાનેરના વિરપર ગામેં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે આરોપી ઝડપાયા

વાંકાનેર તાલુકાના વીરપર ગામેં ધોરીનો ખારાના ખરાબાની જગ્યામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરીને આરોપી જયસુખભાઇ ચંદુભાઇ ડાંગરોચા (ઉ.વ-૨૭) તથા કીરણભાઇ મોતીભાઇ મકવાણા (ઉ.વ-૨૪) ને દેશી ગરમ દારૂ લીટર-ર૦, કિ.રૂ.૪૦૦ તથા ૬૦ લીટર ઠંડો દારૂ કિ.રૂ.૧૨૦૦, ૧૦૦ લીટર ગરમ આથો
કિ.રૂ.૨૦૦ તથા ઠંડો આથો લીટર-૩૦૦કિ.રૂ-૬૦૦ અને ભઠ્ઠીના સાધનો કિંમત ૨,૬૬૦ સહિત કુલ રૂ.૫,૦૬૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. કોવિડ ટેસ્ટ બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!