Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેર પંથકમાંથી છ બોટલ અને માળીયામિયાણા પંથકમાંથી એક બોટલ દારૂ સાથે નીકળેલા...

વાંકાનેર પંથકમાંથી છ બોટલ અને માળીયામિયાણા પંથકમાંથી એક બોટલ દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા

વાંકાનેર પંથકમાંથી છ બોટલ દારૂના જથ્થા અને માળીયામિયાણા પંથકમાંથી એક બોટલ દારૂ નીકળેલા બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામના બસ સ્ટેસન પાસેથી ઇગ્લીશ દારૂની છ બોટલ કી.રૂ.૧૮૦૦ના મુદામાલ સાથે આરોપી સંજયભાઇ જેસીંગભાઇ હાંડા (ઉ.વ-૨૭)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીનીશન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય અકે બનાવમાં માળીયામિયાના પોલીસ સ્ટાફે માળીયા તાલુકાના વિદરકા ગામના પાટીયા પાસે એક બોટલ દારૂ કી. રૂ.૩૭૫ પેન્ટના નેફમાં રાખી નીકળેલા આરોપી કિશનભાઇ રાઘવજીભાઇ (ઉ.વ ૨૨)રહે. નાગડાવાસવાળાને દબોચી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!