Friday, March 29, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં રહેણાંક મકાનમાં ચોરી, બે ઝડપાયા

મોરબીના વીસીપરામાં રહેણાંક મકાનમાં ચોરી, બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ ધોળાભાઈ કુરિયાના રહેણાંકમાં ચોરી થતા આરોપી જુસબ ઉર્ફે જુસો જાકમભટ્ટી અને સાહિલ અબ્બાસ કટિયા સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬નાં રોજ આરોપીઓએ તેમના બંધ મકાનની છત પર આવેલ દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના સાંકળા નંગ ૦૨, પુરુષનાં હાથમાં પહેરવાની લક્કી મળી આશરે કિં. રૂ.૨૨,૦૦૦ તથા સ્રીઓનાં કાનમાં પહેરવાની બુટૂ નંગ ૦૧,નખલી નંગ ૦૩ જેની આશરે કિં.રૂ.૧૮, ૦૦૦/- જે મળી કુલ કિં.રૂ.૪૦, ૦૦૦/- નાં મુદામાલની ચોરી કરી લઈ ગયા હતાં. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બંને આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!