Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

લખઘીરપુર ગામે ફેક્ટરીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનું મોત

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લખઘીરપુર ગામમાં લેકસેસ ફેક્ટરીની ઓરડીમાં રહેતા આદેશભાઈ વિનોદભાઈ(ઉ.વ.૨૦) ને ગઈકાલે તા. ૧૮ના રોજ કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચી માંડલ ગામે સીરામીક ફેક્ટરીની છત પરથી પડી જતા યુવાનનું મૃત્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ નોકેલ સીરામીકમાં રહીને કામ કરતા હાબુભાઇ હરીયાભાઇ નાકા(ઉ.વ.૨૯) ગઈકાલે તા. ૧૮ના રોજ ફેક્ટરીની છત ઉપરથી પડી જચાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!