Thursday, December 26, 2024
HomeGujaratટંકારા નજીક ટ્રેકટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત : ફરીયાદ નોંધાઈ

ટંકારા નજીક ટ્રેકટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત : ફરીયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હરીપર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા પ્રવીણભાઇ વશરામભાઇ ભાગીયા (ઉ.વ.૪૫) નામના ખેડૂત ગઈકાલે તા.૫ ના રોજ પોતાનું ટ્રેક્ટર રજી.નં. જીજે-૦૩-સીએલ-૪૬૪૧ ની પાછળ ટ્રોલી રજી.નં. જીજે-૦૩-વી-૩૦૪૫ વાળુ લઇને મોરબી સંઘમા મગફળી વહેચવા જઈ રહ્યા હતા તે વખતે હરબટીયાળી ગામની ગૌ-શાળા સામે મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર આરોપી ટ્રક નંબર જીજે-૧-એટી-૯૮૭૫ નો ચાલક પાછળથી પુર ઝડપે આવી ટ્રેકટરને ઠોકર મારતા ફરીયાદીને મુઢ ઇજાઓ તથા સાહેદને ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!