Wednesday, January 22, 2025
HomeGujaratવાંકાનેરના મફતીયાપરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ સાથે બે શખ્સોની...

વાંકાનેરના મફતીયાપરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ સાથે બે શખ્સોની અટકાયત

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક સ્ટાફે પૂર્વ બાતમીને આધારે ગાયત્રી મંદિર પાસે આવેલ મફતીયાપરાના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૭ બોટલ કિ.રૂ.૧૦,૯૯૫/- સાથે આરોપી ચેતનભાઈ ધીરજલાલ કુણપરા ઉવ.૩૭ રહે.વાંકાનેર મફતીયાપરા, કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૪ને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે વિદેશી દારૂની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા નંબર પ્લેટ વગરના એકટીવા મોપેડ સહીત કુલ કિ.રૂ. ૪૦,૯૯૫/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!