Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાંથી ૧૧ બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીમાંથી ૧૧ બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીમાં અમરેલી રોડ પર ભાગયલક્ષમી સોસાયટી નજીક મુકેશભાઇ મનહરલાલ જોબનપુત્રા ઉવ.૪૧ ધંધો.વેપાર રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી ગરબી ચોક પાસે અમરેલી રોડ મોરબી અને મયુરભાઇ બટુકભાઇ વાઘેલા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી દ્વારા અંગ્રેજી દારૂ વેંચાણ કરવાનાં ઇરાદે વિદેશી દારૂની મેક્ડોવેલ્સ બોટલ નંગ-૧૧ કિં.રૂ.૪૧૨૫ ની પોતાનાં કબ્જામાં રાખી હેરાફેરી કરતા મળી આવેલ તથા આ બોટલ મયુર વાધેલા પાસેથી ખરીદી હોય બંને સામે ગુનો નોધી ધરપકડ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!