Saturday, May 18, 2024
HomeGujaratહળવદના જુના અમરાપર ગામે ૧૨ બોટલ દારૂ સાથે એકની અટકાયત

હળવદના જુના અમરાપર ગામે ૧૨ બોટલ દારૂ સાથે એકની અટકાયત

હળવદના જુના અમરાપર ગામે ૧૨ બોટલ દારૂ સાથે એક યુવાનની અટકાયત કરવામાં આવી હતી હાલ આ યુવાનને ક્વોરોંટાઇન કરવામા આવ્યો છે કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

હળવદના જુના અમરાપરમા પોલીસે બાઈક પર નીકળેલા મહેશભાઇ કમાભાઇ ડાભી જાતે કોળી ઉ.વ.૨૦, ધંધો-મજુરી રહે. રાયસંગપુર તા. હળવદ આરોપી બાઈક પર નીકળતા તપાસ કરતા ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેની અટકાયત કરી કુલરૂ ૧૮,૬૦૦ના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી આરોપીને હાલ ક્વોરોંટાઇન કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!