Friday, April 19, 2024
HomeGujaratમોરબીના ગાંધીચોકમાંથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ગાંધીચોકમાંથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટોનાં નંબર ઉપર રૂપિયાની હારજીતનો નસીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા અજીતભા મેધાભા જુવા(ઉ.વ.૩૨, રહે કારીયા સોસાયટી,વાવડી રોડ, મોરબી) અને શનીભાઈ અંનતરાય શાહ (ઉ.વ.૩૮, રહે વાઘપરા શેરી નં.-૨, મોરબી) વાળાઓને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડ રકમ રૂ.૨૫૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!